Sunday, June 3, 2012

પૌલત્સ્યો જાગો - કાવ્ય

પૌલત્સ્યો જાગો(ઘર ઘરના રાયા)


અરુણ આભે આવ્યો જાગો,
વનચર જાગ્યા જાગો જાગો,
ખેચર જાગ્યા જાગો જાગો,
પૌલત્સ્યો તમે જાગો: ૧

ઊંઘ ઉડાડી ઉભા થાઓ,
આળસ મરડી ઉભા થાઓ,
નવા ઉમંગે ઉભા થાઓ, 
પૌલત્સ્યો તમે ઉભા થાઓ: ૨

હવા નવેલી વહેતી થઇ છે,
અંધારું લઇ રાત ગયી છે,
શક્તિ-સ્ફૂર્તિ રેલી રહી છે,
પૌલત્સ્યોની શક્તિ જાગો: ૩

ગઈ ગુજરી ભૂલી જઈએ,
નવીન ભાથું સાથે લઈને,
ચાલો સાથે હાથ ગ્રહીને,
પૌલત્સ્યો હાથ મિલાવી જાગો: ૪

મંગલ -મૂર્તિ હૈયે ધરજો,
ભાવ-ભક્તિને હૈયે ધરજો,
દવલા દુખડાને પર હરજો,
પૌલત્સ્યો સુખ કાજે જાગો: ૫

આવ્યો અવસર ફરી ના મળશે,
શ્રમ સાધો તો કીર્તિ વરસે,
સોના માહે સુગંધ ભળશે,
પૌલત્સ્યોની ફોરમ ફેલાયે: ૬

સુગંધ વહેશે મીઠી કાયા,
નવદુર્ગાની નવલી માયા,
થાશો ઘર ઘરના સૌ રાયા,
પૌલત્સ્યો તમે જાગો: ૭



- સ્વ. શાંતિલાલ બા. વ્યાસ

              

આવકાર

વ્હાલા જ્ઞાતિબંધુ,

આપણી "શ્રી નવદુર્ગા માં"ની સ્થાપના હવે ઈન્ટરનેટ પર પણ થયી ગઈ છે. માતાજી ના દર્શન અને આશીર્વાદ આપણને સદાય મળતા રહે તથા એક બીજાની વધુ નિકટ રહી શકીએ તે હેતુથી અહીં પ્રસ્તુત છે. 

આશા કરીએ કે આવનારા સમયમાં આ માધ્યમનો વધુ સારો ઉપયોગ કરીને આપણાં સમાજને વધુ મજબૂત બનાવીએ. 

આપનો સુઝાવ કે માહિતી મોકલવા માટે : ક્લીક કરો અથવા અમને ઈ મેઈલ કરો : atspnavdurgama@gmail.com

એ.ટી.એસ.પી. નવદુર્ગા મંડળનો ઈતિહાસ (વિરમગામથી કનીજ યાત્રા),











• શ્રી નવદુર્ગા મંદિર, કનીજ મુકામે ૨૦૧૨ માં ઉજવવાનારા પ્રસંગોની યાદી,

under construction

• એ.ટી.એસ.પી. નવદુર્ગા મંડળમાં દાન કરવા માટેની વિગત,

under construction

• "પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના"માં દાન કરવા માટેની વિગત,

under construction

પૌલત્સ્યોને સહાય,

under construction

પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના" નું આર્થિક સહાય મેળવવાનું ફોર્મ,

એ.ટી.એસ.પી. નવદુર્ગા મંડળનું બંધારણ અને નિયમો

"પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના" બંધારણ









-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 પ્રમુખ શ્રી ના આદેશથી,સંકલન : જયેન્દ્ર બી. વ્યાસ (અમદાવાદ)  અને હિતેશ વ્યાસ (વડોદરા)

"પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના" ના કાર્યકર્તા



-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 પ્રમુખ શ્રી ના આદેશથી,સંકલન : જયેન્દ્ર બી. વ્યાસ (અમદાવાદ)  અને હિતેશ વ્યાસ (વડોદરા)


પ્રવર્તમાન કારોબારી મંડળ


ઔદીચ્ય ટોળક સમસ્ત પૌલત્સ્ય નવદુર્ગા મંડળ 
તા. ૦૧/૦૪/૨૦૧૨ થી તા. ૩૧/૦૩/૨૦૧૫ સુધી 





ખાસ નોંધ:
મહાસુદ-૧૫, ચૈત્રસુદ-૮, જેઠ્સુદ-૧૫ અને ૨૫ ડીસેમ્બર ના રોજ અચૂક મીટીંગ હોય છે. પત્રની રાહ જોયા વિના સવારે ૧૦ કલાકે કનીજ હાજર રહેવું. દિવાળીનો અન્નકૂટ અને આસોસુદ-૮ ના રોજ પણ હાજરી આવશ્યક છે. 

શ્રી નવદુર્ગામાં ફોટો ગલેરી

આપણી જ્ઞાતિનું ગૌરવ "શ્રી રવિશંકર વ્યાસ (મહારાજ)"


-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 પ્રમુખ શ્રી ના આદેશથી,સંકલન : જયેન્દ્ર બી. વ્યાસ (અમદાવાદ)  અને હિતેશ વ્યાસ (વડોદરા)

ટોળક જ્ઞાતિનો ઈતિહાસ








શ્રી નવદુર્ગા મંદિર, કનીજ મુકામે આવવા માટેનું સમય પત્રક

રેલ્વે સમય પત્રક 


વડોદરા થી કનીજ
કનીજ થી અમદાવાદ તરફ
કનીજ થી વડોદરા તરફ

ઉપડે
આવે
સવારે
6:57
સવારે
6:12
મેમુ સવારે
5:50
7:47
સવારે
7:43
સવારે
9:15
મેમુ સવારે
8:50
10:50
સવારે
10:54
સવારે
11:12
લોકલ બપોરે
11:30
13:30
બપોરે
13:37
બપોરે
12:52
અમદાવાદ થી કનીજ
બપોરે
16:15
બપોરે
14:30

ઉપડે
આવે
સાંજે
17:56
સાંજે
17:20
સવારે
5:25
6:10
રાત્રે
21:32
સાંજે
19:44
સવારે
8:30
9:10
રાત્રે
22:43


સવારે
10:10
11:10




બપોરે
12:00
12:50
જો આપને અહીં બતાવેલ રેલ્વે સમય પત્રકમાં બદલાવ અનુભવાય અથવા તો રેલ્વે સુવિધા વિષે નવી માહિતી પ્રાપ્ત થાય તો અમોને ફોન દ્વારા અથવા તો -મેઈલ દ્વારા જરૂરથી જણાવશો.email: atspnavdurgama@gmail.com
બપોરે
13:50
14:30
બપોરે
16:20
17:20
સાંજે
19:00
19:44


____________________________________
રોડ વ્યવહાર
નોંધ: એસ.ટી. સ્ટેન્ડ અમદાવાદ ઉપરથી મહેમદાવાદ રોડ ઉપરથી આવતી જતી બસો કનીજ પાટિયા ઉતરીને રીક્ષા મારફતે કનીજ મંદિર અવાય છે.

અમદાવાદ થી વાયા જશોદાનગર ચોકડી - વટવા જી.આઈ. ડી.સી. થઈને કનીજ ગામ આવી શકાય. 

વડોદરા થી નેશનલ હાઈ વે પર થઇ ને ડભાણ ચોકડી (જમણી બાજુ વાળીને) - કમલા ચોકડી - ખાત્રજ ચોકડી - (સીધા) નેનપુર ચોકડી અને પછી કનીજ ગામ આવી શકાય. 

કનીજ ગામ તરફ જવાનો રસ્તો 

શ્રી નવદુર્ગા મંદિર તરફ જવાનો રસ્તો 

શ્રી નવદુર્ગા મંદિર

શ્રી નવદુર્ગા માતકી જય!